અમદાવાદ : દીવડાઓની માંગ સામે ઉત્પાદન ઓછુ હોવાથી કિમંતોમાં વધારો, નિરસ ઘરાકી
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...
અમીનપુર ગામે ખેતરમાંથી પશુ ઘાસચારો ભરીને ટ્રેક્ટર નીકળી રહ્યું હતું, તે દરમ્યાન ટ્રેક્ટરના ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી.
જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.
ઝડપી પાડેલ 11 હજાર લિટર બાયોડીઝલના જથ્થામાંથી 6 હજાર લિટર બાયોડિઝલનું વેચાણ કરનાર ચાર ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોની ટીવી પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં ગુજરાતના જામનગરનો યુવાન પહોંચતા વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.