સુરત : વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે બપોરે 1થી 3:30 સુધી તમામ સિગ્નલ રહેશે બંધ...
બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા ધિકારીઓને સૂચના અપાઈ
ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે
મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા.....
મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું