સુરત : કૈલાશ નગર BRTS બસ સ્ટોપ પાસેથી ભૃણ મળી આવતા અરેરાટી વ્યાપી
કૈલાશ નગર પાસેના BRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી
કૈલાશ નગર પાસેના BRTS બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રુણ મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભરૂચ મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટીંગ યોજાઈ હતી. ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સભ્યોની હજારીમાં બોર્ડ મીટીંગ મળી
સગીર વયની પ્રેમિકાએ તેના મિત્ર સાથે પોતાના જ મકાનમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે બોપલ પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી