Breaking News: વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી
આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.
નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી
૨૦-૨૧ની ૧૫માં નાણાંપંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના પાણીના નવ ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું
કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે