ધર્મ દર્શન ભરૂચ : જંબુસરના કલક ગામે તલ્કેશ્વર મહાદેવ મંદિરનો અનન્ય મહિમા, વ્યતિપાત યોગના દિવસે ભરાશે મેળો... એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મેઘરજમાં વિકસિત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર, પોલીસની નક્કર કાર્યવાહી... 6થી 7 મહિનાનું વિકસિત ભૃણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાવના પગલે જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરી હતી By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ દૂધમાં એક ચપટી આ વસ્તુ ભેળવીને પીવો, શરીર પર કરશે 'અમૃત' જેવું અસર…. જાયફળ વાળું દૂધ પીવાથી લિવર અને હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે. તે દૂધ શરીરને મજબૂત બનાવી શકે છે. By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : હાદાનગર વિસ્તારના 35 ગેર’કાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર... દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ : મિત્રના અવસાન બાદ સ્મશાનમાં સ્વ. મિત્રની પ્રતિમા મુકી રોજ પૂજા કરતો મિત્ર.. મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું, અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે? તો સાવધાન..... હોય શકે છે આ ગંભીર બીમારીઓનું જોખમ ...... શરીરમાં થાઈરૉઈડ અસંતુલિત થવા પર ભૂખ વધારે લાગે છે. ગળામાં તિતલી આકારની એક ગ્રંથિ આવેલી હોય છે By Connect Gujarat 03 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ તાલુકામાં કન્જેક્ટિવાઇટિસને લઇને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં સર્વે હાથ ધરાયો... નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચના તેમજ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી.. By Connect Gujarat 25 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલા-મહુવા બાયપાસ માર્ગ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ..! રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે. By Connect Gujarat 24 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બે મોટા કેમિકલ ગ્રુપ પર ITની રેડ,પ્લાન્ટ-ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ્થાનો પર સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગે વહેલી સવારથી સ્થાનિક પોલીસ તંત્રની મદદ લઈને દરોડાની કામગીરી હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે By Connect Gujarat 22 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn