છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર
આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો
આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો
જો કોઈને ChatGPTમાં મોટો બગ દેખાય,તો તેને કંપની દ્વારા $20,000 અથવા રૂ. 1.6 લાખ સુધી ચૂકવવામાં આવશે.બગ બાઉન્ટી પ્રોગ્રામ ઓછામાં ઓછી $200 અથવા રૂ. 16418 સુધીની રકમ આપશે.
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો
સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.
ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી