Connect Gujarat

You Searched For "Hardik Patel"

અમદાવાદ : રાજયના પ્રભારી રાજીવ સાતવે પ્રદેશ હોદ્દેદારો સાથે યોજી બેઠક, જુઓ કોણ છે ટીકીટના દાવેદારો

29 Sep 2020 10:30 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે નવેમ્બરના રોજ યોજાનારી ચુંટણીને અનુલક્ષી કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજયના પ્રભારી રાજીવ સાતવે...

વડોદરા : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ શહેરની મુલાકાતે, સોશિયલ ડિસ્ટન્સિગના ઊડ્યાં ધજાગરા

25 July 2020 12:39 PM GMT
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આગામી પેટા ચૂંટણીને લઈને રાજ્યના વિવિધ જિલ્લામાં કોંગ્રેસ...

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું જામનગરમા કરાયું સ્વાગત

21 July 2020 7:23 AM GMT
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી યુવા નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે સવારે ...

હાર્દિક પટેલની મુશ્કેલીમાં એક પછી એક વધારો, અમદાવાદની કોર્ટે કાઢ્યું નોન-બેલેબલ વોરંટ

7 Feb 2020 9:39 AM GMT
અમદાવાદની કોર્ટે પાટીદાર અનામત આંદોલનના શિલ્પી હાર્દિક વિરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ (એનડબલ્યુબી) કાઢ્યું છે. આ પહેલા કોર્ટે હાર્દિક પટેલને રાજદ્રોહના...

રાજકોટ: કાર્યક્રમની પરવાનગી વગર સભા યોજવા બદલ હાર્દિક પટેલ કોર્ટમાં રહ્યો હાજર

4 Dec 2019 11:13 AM GMT
2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં મંજૂરી વગર સભાકરનાર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત આજે પડતાં...

પાલનપુરમાં હાર્દિકની પોલીસે કરી અટકાયત

14 Aug 2019 9:00 AM GMT
પાલનપુરમાં આજે હાર્દિક પટેલને રોકવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ જેલમાં સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટને મળવા પોહચ્યો હતો. જ્યાં 300 બહેનો સાથે સંજીવ ભટ્ટને ...

શત્રુઘ્નસિંહા રાજકોટમાં, કહ્યું 'અનામત મુદ્દે સરકારે પાટીદારો સાથે વાત કરવી જોઈએ'

1 Nov 2018 11:55 AM GMT
યશવંતસિંહા અને ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા પાટીદારોની સભામાં ખાસ હાજર રહ્યા હતાવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની...

રાજકોટઃ જળસમાધી પહેલાં MLA લલિત વસોયા અને હાર્દિકની અટકાયત 

11 Aug 2018 7:09 AM GMT
ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર-કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્યએ લોકલડત શરૂ કરી છેછેલ્લા કેટલાંય સમથી ધોરાજીના ભાદર ડેમ-2માં...

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં હાર્કિદ પટેલ સહિત ત્રણને 2 વર્ષની સજા

25 July 2018 6:54 AM GMT
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં હિંસા થતાં નોંધાયી હતી ફરિયાદપાટીદાર અનામત આંદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતનાં વિસનગરથી થઈ હતી. 23...

હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત : જાણો ૨૫ ઓગષ્ટથી શું કરશે?

8 July 2018 7:47 AM GMT
હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન કરશે.જયાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ આ આંદોલન જારી રાખશેપાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દીક પટેલે આજે...

હાર્દિક પટેલે કહ્યું: CM રૂપાણીએ રાજીનામું આપ્યું છે, આગામી ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર

14 Jun 2018 10:08 AM GMT
વિધાનસભાની ચૂંટણી સમયે માલવિયાનગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં નિવેદન નોંધાવવા આવ્યો હતોરાજકોટ શહેરના નાના મૌવા સર્કલ ખાતે વિધાનસભા 2017ની ચૂંટણી...
Share it