આમળા મુરબ્બાને ખાવાથી મળશે ઘણા ફાયદા, જાણો તેને બનાવવાની રેસિપી.
આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આવી સ્થિતિમાં, તેનું સેવન ત્વચા અને વાળ તેમજ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકો તેનો જ્યુસ બનાવીને પીવે છે, જ્યારે ઘણા લોકો આમળા મુરબ્બાને ખાવાનું પસંદ કરે છે.