ભરૂચ: આમોદની સમા હોટલ પર સોડા લેવા ગયેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ હાર્ટ એટેક આવતા નીચે ઢળી ગયા હતા.....
ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ હાર્ટ એટેક આવતા નીચે ઢળી ગયા હતા.....
CPR તાલીમ લેવાથી, હૃદય હુમલાના કિસ્સામાં કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છે, ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
ઉનાળાની સરખામણીએ શિયાળાની આ ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. જે લોકોને પહેલાથી જ હ્રદયરોગ છે તેઓ પણ ફરીથી હાર્ટ એટેકનો ભોગ બની શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ સિઝનમાં હાર્ટ પેશન્ટ્સે પોતાના ડાયટમાં અમુક વસ્તુઓને ટાળવી જોઈએ.
વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિર ખાતે કિશોર પટેલ નામના વ્યક્તિ દર્શન કરવા માટે આવ્યા હતા. કિશોર પટેલ શિવલિંગ પાસે બેસી અભિષેક કરી રહ્યા કરી રહ્યા હતા. તે દરમ્યાન હાર્ટએટેક આવતા તેઓ મંદિરમાં ઢળી પડ્યા હતા
હૃદયની સમસ્યાઓ અત્યંત સામાન્ય બની ગઈ છે, જેના કારણે લોકો ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને કાર્ડિયાક અરેસ્ટથી પીડાય છે. તેથી, હૃદયની તંદુરસ્તી જાળવવા માટે નિયમિત તપાસ જરૂરી છે.
સંગમ સિનેમા હોલમાં આચનક એક યુવક ઢળી પડતાં સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી
શાંતાબા ગજેરા સંકુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષી હરેશભાઈ રોજાસરાને પરીક્ષા દરમ્યાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી