ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઠેર ઠેર ધોધમાર વરસાદ શરૂ થતા ગરબા આયોજકો ચિંતામાં
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું
નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી સર્જાય હતી.
ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લા મુખ્યાલય આહવામાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ નોંધાયો
નવરાત્રિના પ્રથમ નોરતે જ પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા...
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.