Connect Gujarat

You Searched For "held"

તાપી : બાજીપૂરા ખાતે 19મી ફેબ્રુ.એ યોજાનાર સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

10 Feb 2022 10:33 AM GMT
"સહકારથી સમૃદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક આજે તાપી જિલ્લા પ્રભારી મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

PSIની પ્રીલિમીનરી પરીક્ષા તા.6 માર્ચના રોજ યોજાશે,2.50 લાખ ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

31 Jan 2022 9:42 AM GMT
રાજ્યમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ.

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે રૂપિયા 17 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

30 Jan 2022 11:31 AM GMT
ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો

ગાંધીનગર: મુખ્યમંત્રીના નિવાસ્થાને ગુજરાત ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠક રવિવારે મળશે

27 Jan 2022 7:55 AM GMT
ગુજરાત ભાજપના નવ નિયુક્ત પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન અગામી રવિવારે CM નિવાસસ્થાને કરવામાં આવ્યું છે.

ડાંગ : આહવામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન અંગે સમિક્ષા બેઠક યોજાય.

19 Jan 2022 8:11 AM GMT
ડાંગ જિલ્લામાં પોલિયો રસીકરણની કામગીરીમાં લક્ષ નિયત કરવા માટે, વસતિનું પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક

ખેડા : સંતરામ મંદિરમાં ઉછાળવામાં આવ્યા બોર, જુઓ લોકોએ કેમ કરી બોર લેવા પડાપડી

17 Jan 2022 12:41 PM GMT
નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે .