ભરૂચ: અચાનક લોકોને પોતાની સેફ્ટી વિશે ચિંતા થવા લાગી ? હેલમેટના વેચાણમાં વધારો !
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવતા હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવતા હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે.
ગુજરાતમાં દરેક સરકારી કચેરીઓ પર તારીખ 11 ફેબ્રુઆરી મંગળવારના રોજથી પોલીસ તૈનાત કરવામાં આવશે.ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે