હાઈકોર્ટે કંગના રનૌતની અરજી ફગાવી, ખેડૂતોના આંદોલન દરમિયાન આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું
ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું
દિલ્હી હાઈકોર્ટે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે અરજદારને ગૃહ મંત્રાલયને મેમોરેન્ડમ આપવા જણાવ્યું છે.
આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં પ્રત્યેક મેડિકલ સુવિધાએ એક બોર્ડ લગાવવું પડશે, જેમાં લખવુ પડશે કે, દુષ્કર્મ પીડિતા, ગેંગરેપ, એસિડ એટેક પીડિતાઓ માટે નિઃશુલ્ક બાહ્ય અને આંતરિક ઉપચાર.
ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.