અંકલેશ્વર: રાજપીપળા રોડ અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવાનનું નિપજ્યુ મોત !
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
વડોદરા શહેરના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રએ 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું.
જંબુસર આરએસએસના કાર્યકર્તા નીતિન જેન્તીલાલ ચોક્સી જંબુસર-કલક રોડ ઉપર મોર્નિંગ વોર્ક કરવા નીકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે નીતિનભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.
કારચાલક દારૂના નશામાં હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર માંથી ભાજપનો ખેસ, પ્લાસ્ટિક ગ્લાસ, થમ્સઅપ અને સિગારેટનું પેકેટ પણ મળી આવ્યું
ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા