Connect Gujarat

You Searched For "honored"

ભાવનગરની શિશુવિહાર સંસ્થાનું મુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરાયું...

1 Jun 2022 3:41 AM GMT
મુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા દ્વારા ગુજરાત અને મુંબઈની દુઃખ ભંજક ૨૦ સ્વૈચ્છિક સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

નવાઝુદ્દીન સિદ્દીકી ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત, ફરીથી દેશનું ગૌરવ વધાર્યું

24 May 2022 4:38 AM GMT
નવાઝુદ્દીન સિદ્દીકી હિન્દી સિનેમાના બેસ્ટ અભિનેતા છે. તેને કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં તે જે પદ પર છે તેના માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

વલસાડ : પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ યોજાયો, મીડિયાકર્મીઓનું સન્માન કરાયું

21 May 2022 3:06 PM GMT
વલસાડ શહેરના મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડ...

વડોદરાના PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના "ફિટેસ્ટ કોપ", DGP આશિષ ભાટિયાએ કર્યું સન્માન...

14 May 2022 1:09 PM GMT
વડોદરા શહેર પોલીસ દળમાં PSI તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે, સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા...

ભાવનગર : ઇનોવેશનના માધ્યમથી શાળાની શૈક્ષણિક-ભૌતિક સમસ્યાને હલ કરનાર શિક્ષકનું ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરાયું...

11 May 2022 2:33 PM GMT
‘’શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ’’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મુંબઈમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

24 April 2022 6:41 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરની યાદમાં સ્થાપિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

તાપી : આદિવાસી મહિલાને પદ્મશ્રીથી સન્માનીત કરાય, સ્વચ્છતા ક્ષેત્રે મહિલાએ કરી બતાવ્યુ ઉત્કૃષ્ટ કાર્ય...

26 Jan 2022 8:06 AM GMT
તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ : ઝઘડીયા-ખાખરીપુરા શાળાના આચાર્યને ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનીત કરાયા...

4 Jan 2022 11:09 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના આચાર્ય નસીમબાનું ખોખરને હરિદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું...

4 Jan 2022 6:01 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો.

ભાવનગર : કોરોના કાળમાં યશસ્વી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

1 Sep 2021 4:48 AM GMT
જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષ:૨૦૨૧ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ...

જામનગર : કોરોના કાળ દરમ્યાન સેવાકાર્ય કરનાર વ્યક્તિઓને BJP દ્વારા સન્માનીત કરાયા

30 July 2021 9:50 AM GMT
કોરોના કાળ દરમ્યાન સેવા આપનાર વિવિધ વોર્ડના કોરોના વોરિયર્સને જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.જામનગર જીલ્લામાં કોરોના કાળ...

વલસાડ : વયનિવૃત્ત થનાર જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલનું ખેડૂત સમાજ દ્વારા સન્‍માન કરાયું

25 Jun 2021 3:25 AM GMT
વલસાડ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ માસના અંતે વયનિવૃત્ત થનાર હોવાથી જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ખેડૂત સમાજ વલસાડના પ્રમુખ ભગુ પટેલ અને મહામંત્રી રૂપેશ...