જુનાગઢ : કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન ધરાશાયી થતા 4 દટાયાની આશંકા
આર્શીવાદ નગરમાં બનેલા બનાવથી દોડધામ, ગેલેરીના કાટમાળ નીચે 6 થી વધુ લોકો દબાયા હતાં
વેરાવળની ધાણીશેરીમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, નવા મકાનની કામગીરી વેળા ખાડો ખોદતા સર્જાય ઘટના.
દરિયાપુરની લખોટાની પોળમાં બનેલી ઘટના, પિતા-પુત્ર અને પુત્રવધુ કાટમાળ નીચે દબાયા.
ભેસ્તાનમાં બનેલી ઘટના બાદ લોકોમાં ફેલાયો રોષ, મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી આવાસમાં રહેતો હતો.