ગુજરાતબોટાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી By Connect Gujarat 25 Jul 2022 21:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : મુંબઈના જૈન અગ્રણીની હત્યાનો ભેદ ઉકેલાયો, દીકરાની ફી ભરવા આરોપીએ ઘટનાને આપ્યો અંજામ મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજથી 25 દિવસ અગાઉ થયેલ જૈન અગ્રણીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. By Connect Gujarat 22 May 2022 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો... જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 May 2022 16:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઉનાળામાં ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..! ડિંડોલી વિસ્તારમાં આવેલ દિપાલી પાર્ક સોસાયટીમાં તસ્કરો એક સાથે 3 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 20 Apr 2022 17:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જમીન દલાલીમાં પૈસાની લેતીદેતીમાં ઈસમ સાથે મારામારી ,સમગ્ર ઘટના CCTVમાં કેદ અમદાવાદનાં શાહીબાગમાં જમીન દલાલી કરતા વ્યક્તિના ઘર પર પૈસાની લેતી દેતી મામલે કેટલાક ઈસમો પહોંચ્યા હતા By Connect Gujarat 28 Mar 2022 20:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ... જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે. By Connect Gujarat 17 Feb 2022 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરામાં સુરત જેવી ઘટના ઘટતા માંડ અટકી,પૂર્વ પતિએ યુવતીના ગળાના ભાગે હથિયાર વડે કર્યો હુમલો સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર સુરતમાં બનેલી ઘટના જેવી ઘટના આજે વડોદરામાં બનતા રહી ગઈ હતી. By Connect Gujarat 17 Feb 2022 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના, 15 વિદ્યાર્થીઓ દોષિત જાહેર જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનામાં તપાસ કમિટીએ 15 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. By Connect Gujarat 25 Dec 2021 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ... રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 19 Dec 2021 15:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn