ભરૂચ : દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ, પણ મોંઘવારીના કારણે બજારો સૂમસામ...
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું.
હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું.
વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.
ભાજપ સરકારે મોંઘવારી ઘટાડવાનું આપ્યું હતું વચન મોંઘવારી તો ઘટી નહીં પણ હાલના સમયે બમણી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો
દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે