Connect Gujarat

You Searched For "instagram"

ડેવિડ વોર્નર બન્યો KGF ચેપ્ટર 2નો રોકી ભાઈ, જુઓ શેર કર્યો આ વીડિયો

16 April 2022 4:13 AM GMT
દિલ્હી કેપિટલ્સ (DC) ઓપનર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તે તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી.

રશિયા-યૂક્રેન યુદ્ધઃ રશિયન કોર્ટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ

21 March 2022 4:24 PM GMT
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને 26 દિવસ થઇ ચૂક્યા છે. દુનિયાના વધુ પડતા દેશ રશિયાને બૉયકોટ કરી ચૂક્યા છે.

જ્હાન્વીએ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આપી ખાસ ટ્રીટ

6 March 2022 5:49 AM GMT
જ્હાન્વીએ તેના જન્મદિવસ પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોને એક ખાસ ટ્રીટ આપી છે.

અમદાવાદ : બ્યુટીપાર્લર સંચાલક યુવતી ઉપર ટીકટોક સ્ટાર કિર્તિ પટેલનો જાનલેવા હુમલો

25 Feb 2022 10:58 AM GMT
સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં...

ગુજરાત ટાઇટન્સનો લોગો રિલીઝ, વીડિયોમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની અલગ સ્ટાઈલ

20 Feb 2022 3:47 PM GMT
ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખાસ વીડિયો દ્વારા તેનો લોગો રિલીઝ કર્યો છે.

સારા અલી ખાને માતા અમૃતા સિંહને જન્મદિવસ તસવીર શેર કરી અને હૃદયસ્પર્શી નોટ લખી

9 Feb 2022 2:58 PM GMT
બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ આજે તેનો 63મો જન્મદિવસ ઉજવી રહી છે. અમૃતાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે

ફેસબુકે એક કરોડ 93 લાખ આપત્તિજનક પોસ્ટ હટાવી, ગૂગલ અને ઈન્સ્ટાગ્રામે પણ કડક કાર્યવાહી કરી

1 Feb 2022 9:00 AM GMT
ભારતમાં લાખો લોકો ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરે છે, જ્યારે તેના પર ઘણી વાંધાજનક સામગ્રી પણ પોસ્ટ કરવામાં આવે છે.

બનાસકાંઠા : ઇન્સ્ટાગ્રામ પર કિશોરીને થયો હતો પ્રેમ, ગર્ભ રહી જતાં પ્રેમીએ તરછોડી...

24 Dec 2021 4:40 AM GMT
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમમાં યુવક-યુવતીઓ એવા ગળાડૂબ થઈ જતાં હોય છે કે, આખરે તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે.

વિજય વર્માએ દીપિકા સાથે સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર, રણવીર સિંહે કરી આવી કોમેન્ટ!!

5 Dec 2021 7:05 AM GMT
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અર્જુન કપૂરએ મલાઈકાનો સાયકલ ચલાવતો વિડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કર્યો શેર, વાંચો શું લખ્યું!!

5 Dec 2021 6:38 AM GMT
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનનું સૌથી રોમેન્ટિક અને પ્રેમાળ કપલ છે. જ્યારથી અર્જુન અને મલાઈકાએ તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા છે

હાર્દિક પંડ્યાને રિટેન્શન લિસ્ટમાં સ્થાન ન મળ્યું, શેર કર્યો ઈમોશનલ વીડિયો

3 Dec 2021 6:25 AM GMT
IPL 2022ની મેગા હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની રીટેન્શન લિસ્ટમાં સ્થાન મળ્યું નથી.

અમદાવાદ: યુવાન ટ્રેનના ડબ્બા પર ચઢી રિલ્સ બનાવવા ગયો, કરંટ લાગતા નિપજયું મોત

23 Nov 2021 12:25 PM GMT
અમદાવાદમાં રાણીપમાં સગીર ટ્રેનના ડબ્બા પર ચઢીને રિલ્સ બનાવવા ગયો ત્યારે કરંટ લાગ્યો જેમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું,