અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત...
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી