શિક્ષણ ભરૂચ : જે.પી.કોલેજ ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 યોજાયો... જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: J.P.કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે યોજાયો મેડિકલ કેમ્પ ભરૂચની જે.પી.કોલેજમાં વિના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જેપી કોલેજ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જે.પી.કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરાય, વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરી ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જે.પી.કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી કરાય, ભવ્ય રમતોત્સવ યોજાયો... આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા, By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સંકલ્પ ફાઉન્ડેશન અને જે.પી.કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું... ST ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જે.પી.કોલેજ ખાતે જનરલ મેડીકલ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો... જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જે.પી.કોલેજના બાયોલોજી વિભાગનો નવતર પ્રયોગ, 125 વૃક્ષોની વિસ્તૃત માહિતી મેળવવા QR કોડ સ્કેન કરો... ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગે ટેકનોલોજીના ઉપયોગથી વૃક્ષોની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું... ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. By Connect Gujarat 25 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn