ગુજરાત જૂનાગઢ : વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat Desk 13 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મોંઘીદાટ કારના ભાવમાં બિહાર-પટનાના અશ્વપાલકે કરી કાઠીયાવાડી અશ્વની ખરીદી... હાલ કાઠીયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રીડિંગ માટે માંગ વધી છે, ત્યારે જુનાગઢના અશ્વપાલકનો કાઠીયાવાડી અશ્વ અન્ય રાજ્યમાં રૂ. 11.51 લાખમાં વહેંચાયો છે. By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : યુવકને હનીટ્રેપમાં ફસાવીને દુષ્કર્મનાં કેસની ધમકી આપીને રૂ.50 લાખની માંગણી કરનાર યુવક અને યુવતી ઝડપાયા જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માંગણી કરનાર યુવક અને યુવતીની ભેંસાણ પોલીસે ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : નાની બાળકીની અદભુત સિદ્ધિ,અંગ્રેજી મૂળાક્ષર પરથી બોલે છે વિશ્વભરના દેશોના નામ,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવાય નોંધ જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા છે By Connect Gujarat Desk 04 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં નોંધાયો ઘટાડો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.જેના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 03 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા ભક્તોની મનોકામનાં કરે છે પૂર્ણ, ચૈત્રી નવરાત્રીમાં દર્શન માટે ઉમટતા ભક્તો. નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા...! ચૈત્રી નવરાત્રીમાં ભક્તો કરી રહયા છે માઁ વાઘેશ્વરી માતાની આરાધના, માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય છે By Connect Gujarat 31 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : માર્ચ એન્ડિંગમાં વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. By Connect Gujarat 24 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી,તો માથાભારે શખ્સોના ત્રાસથી રહીશોએ મકાન વેચવા કાઢ્યા! જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 19 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત શખ્સોની દાદાગીરી,પરિવાર પર હુમલામાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરોના પતિના ત્રણ શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn