જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
બાંટવા-કુતિયાણા રોડ પર કારમાંથી અઢી કિલો સોનું, 5 કિલો ચાંદી અને રૂ. 2.50 લાખ રોકડ અને મોબાઈલ મળી રૂ. 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા
આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે, અને પાણી ઓસરી જાય તે માટે મટીયાણા ગામના સરપંચએ દુહો ગાઇને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી
અમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.
વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન