જૂનાગઢ : રૂપાવટી ગામમાં પરિણીત મહિલા ગુમ થવાની ઘટનાનો ભેદ એક વર્ષે ઉકેલાયો,પ્રેમીએ કરી હતી હત્યા
35 વર્ષીય મહિલા એક વર્ષ અગાઉ ગુમ થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી,પરિણીત મહિલાને તેના પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારીને કુવામાં ફેંકી દીધી હતી