જુનાગઢ : સિંહ દર્શનની શરૂઆત થતા જ ઓનલાઇન ફ્રોડ માફિયાઓ સક્રિય થયા, સરકારી વેબસાઈટ પરથી જ લોકોને બુકિંગ કરવા મંત્રીની અપીલ
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય થયા છે.
જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હનીટ્રેપનો ભોગ બન્યાની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે અંગે પોલીસે તપાસ કરીને રૂપિયા 40 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.ONGC દ્વારા માણાવદર તાલુકામાં ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જુનાગઢ શહેરમાં એક સગીર યુવકને કેટલાક લબરમૂછિયાઓએ સિગારેટના દમ મારતા મારતા માર માર્યો હતો,અને ધાક ધમકી આપીને વિડીયો બનાવ્યો હતો,
જૂનાગઢમાં નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ નિમિત્તે 300 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
જૂનાગઢના બીલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પાડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે