જૂનાગઢ : યુવતીના મોર્ફ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ કરતી પોલીસ
જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.
જુનાગઢમાં નશાનો કાળો કારોબાર શહેરમાં પગદંડો જમાવે તે પહેલાં જ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે.
જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની પ્રતિકાત્મક પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી હતી.
ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા ખરાબ હોવાના કારણે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.