જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં 'વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે'ની ઉજવણી સાથે સિંહ દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓએ જૂનાગઢના સાસણ ગીરમાં ' વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે' ઉજવ્યો છે.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામે ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાએ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી
ડિસેમ્બર,જાન્યુઆરી માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 290 કેસ શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે.તેમજ ઝાડા-ઉલટીના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના 24 અને ટાઈફોડના 23 કેસ નોંધાવા પામ્યા
જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોલીસે સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા, આરોપીઓ પાસેથી રોકડા રૂ. 7.80 લાખ અને નાલના રૂ. 40 હજાર મળી કુલ રૂ. 8.20 લાખની રોકડ રકમ જપ્ત