ન્યાયની દેવીનું નવુ સ્વરૂપ, હવે આંખ પર પટ્ટી નહીં હોય,અને હાથમાં હશે બંધારણની ચોપડી
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.
ન્યાયની માંગ સાથે ત્રણ મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં કોળી સમાજના યુવાન પર અજાણ્યા ઇસમોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે ઉત્તર બુનિયાદી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પાણીના ટાંકામાં પડી અને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી
ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતું
છ મહિના અગાઉ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલ નવસારીની યુવતીની માતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવા માટે આજીજી કરી રહી છે.
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.