ભરૂચ: આમોદના દોરા ગામે તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.
મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા
9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા.
અંકલેશ્વરના અંદાડા ગામના મોટુ ફળિયાના લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ ગડખોલના જી.એન.એફ.સી તળાવમાંથી મળી આવ્યો હતો