અમરેલી : ચક્કરગઢના પાટીયા પાસે સિંહણને કચડીને વાહન ચાલક ફરાર,વન વિભાગે શરૂ કરી તપાસ
રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીઅને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો