સાબરકાંઠા: હિંમતનગરના વીરપુર પાસે 1.49 કરોડના દારૂનો નાશ કરાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં રૂપિયા 1.49 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં રૂપિયા 1.49 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
નવા વર્ષની ઉજવણીની શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરી છે
દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર સતત પોલીસ વિભાગ દ્વારા વૉચ રાખી તેને અંકુશમાં લાવવા રાત-દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ સ્થળોએ બી’ ડિવિઝન પોલીસે દેશી દારૂનો વેપલો ચલાવતા લોકો પર સપાટો બોલાવ્યો હતો.
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે એવો નિર્ણય લીધો છે, જેનાથી વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો પડશે.