ભરૂચ ભરૂચ: ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાય,200 કેસનો કરવામાં આવ્યો નિકાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ હવે... વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા આવશે સુખદ નિરાકરણ... વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે, By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું કરવામાં આવ્યુ આયોજન,પડતર કેસનો કરાયો નિકાલ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પડતર કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો By Connect Gujarat 09 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું, વિવિધ કેસનો સ્થળ પર જ નિકાલ ભરૂચ જિલ્લા કોર્ટ સંકૂલ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn