Connect Gujarat

You Searched For "Lord Jagannath"

અંકલેશ્વર: કોરોના કાળ બાદ નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

1 July 2022 9:15 AM GMT
ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા

અમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ નેત્રોત્સવ વિધિ, જાણો શું છે મહિમા અને કેવો છે મંદિરમાં માહોલ

29 Jun 2022 9:12 AM GMT
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઇ, રાજ્યનો નાથ રાજા રણછોડ છે: હર્ષ સંઘવી, આજે દર્શન કરી ધન્યતા અનુભવી: સી.આર.પાટિલ

ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,તૈયારીઓ શરૂ કરાય

27 Jun 2022 10:46 AM GMT
ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ પોલીસે શું કામ ભર્યું આવું પગલું

27 Jun 2022 8:37 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌથી મોટો પડકાર રથયાત્રાને સહી સલામત નીજ મંદિર પરત લાવવાનો હોય છે.

અમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી

25 Jun 2022 11:30 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી...

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાનો એક અલગ જ ઇતિહાસ,પુરજોશમાં મલખમની તૈયારીઓ શરૂ..

19 Jun 2022 10:42 AM GMT
દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે,

અમદાવાદ : શાહી ઠાઠ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 'જય રણછોડ માખણચોર'ના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું

14 Jun 2022 8:19 AM GMT
રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધિ પૂર્ણ કરીને પાછી ફરી છે