જૂનાગઢ: સાધુ સંતો વચ્ચેના વિવાદમાં કલેકટરે રેડ્યું ઠંડુ પાણી
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.
જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,
મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.