ગુજરાતમહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો SOG પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહિસાગર : વાછલાવાડા પ્રા-શાળાના આચાર્ય નશામાં ધૂત ઝડપાયા, પોલીસે નોંધી ફરિયાદ... જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા, By Connect Gujarat 03 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : ભાદર ડેમના ગેટની પ્રોટેક્સન વોલ થઈ ધરાશાયી, વિડિયો જોતાં જ લોકોમાં ફફડાટ... મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી. By Connect Gujarat 01 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં આ સ્થળેથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી જિલ્લાની બાલાસિનોર પોલીસે ચાઇનીઝ દોરીનો રૂ. 21.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે વેપારી ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો By Connect Gujarat 06 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો. By Connect Gujarat 28 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણમહીસાગર : ખાનગી ટ્યુશન વિના પોતાની મહેનતે માળીયા ગામનો વિદ્યાર્થી NEET-2022ની પરીક્ષામાં ઝળક્યો... મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામના વિદ્યાર્થીએ NEET-2022ની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat 09 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે "હર ઘર તિરંગા" અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું... મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે. By Connect Gujarat 14 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા... મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. By Connect Gujarat 06 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : લુણાવાડાના યુવાને PM મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવવા કરી અનોખી પહેલ... લુણાવાડા નગરના નવયુવાન દ્વારા અનોખી પહેલપ્લાસ્ટિક, પેપર બેગ બનાવી પ્લાસ્ટિક નહીં વાપરવા અપીલ By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn