દેશ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, ગ્લેશિયર તૂટતાં 50 થી વધુ શ્રમિકો દટાયા હોવાના અહેવાલ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે.જેની લપેટમાં આવતા આશરે 47 જેટલા શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 57 જેટલા શ્રમિકો દટાયા By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં મોટી દુર્ઘટના, બરફથી થીજી ગયેલા તળાવમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ... અમેરિકાના ઇડાહોમાં એક હેલિકોપ્ટર થીજી ગયેલા જળાશય પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, અને અન્ય એક ઘાયલ થયો હતો..... By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેરળમાં મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરા..! શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. By Connect Gujarat 20 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરપ્રદેશ : મેરઠમાં સર્જાય મોટી દુર્ઘટના, વહેલી સવારે મકાનમાં થયો ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોત, 8 લોકો ઘાયલ By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કેનેડાના વેનકુવરમાં સર્જાય મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત.... કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત….. ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહાર : મુઝફ્ફરપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 34 બાળકોને લઈ જતી બોટ પલટી મારી ગઈ, 16 બાળકો ગુમ.... બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ પુલ પરથી નદીમાં ખાબકતા અત્યાર સુધી 15 મુસાફરોના મોત ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ટ્રેનની બોગીમાં આગ લાગતા ત્રણ બાળકો સહિત સાતના મોત પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોના સળગી જવાથી મોત થયા છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn