અમદાવાદઅમદાવાદ : ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા પાંચમાં માળેથી કુદ્યા, 27નું કરાયું રેસ્ક્યુ ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા By Connect Gujarat Desk 30 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : NTPC સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળેલી ભીષણ આગનો મામલો, રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ..! દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો By Connect Gujarat Desk 22 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ખોખરામાં પરિષ્કાર એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, સ્થાનિકોને થયો જીવ સટોસટની પરિસ્થિતિનો અનુભવ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો By Connect Gujarat Desk 11 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: NH 48 પર નોબલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ, ફરી એ જ સ્થળે લાગી આગ અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રિંગ રોડ વિસ્તારમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ,એક વ્યક્તિનું નીપજ્યું મોત સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેશનલ હાઇવે પર લુવારા પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં લાગી ભીષણ આગ નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ By Connect Gujarat Desk 16 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : લિંબાયતમાં કાગળ-કાપડના ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ભારે જહેમતે આગ કાબુમાં આવી... કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો By Connect Gujarat Desk 28 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: ગોપાલ નમકીનની કંપનીમાં ભીષણ આગ,15થી વધુ ફાયર ટેન્ડરો પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં લાગ્યા ગોપાલ નમકીનનીફેક્ટરીમાં વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn