સુરતસુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી…. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે By Connect Gujarat 16 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશબિહાર : મુઝફ્ફરપુરમાં ત્રણ ઘરોમાં લાગી ભીષણ આગ, 4 બહેનોના મોત, અન્ય કેટલાક લોકો દાઝ્યા બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે. By Connect Gujarat 02 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ,ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ મહાદેવ પ્લાયવુડની ફેકટરીમા આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી By Connect Gujarat 07 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં સ્ક્રેપની ફેક્ટરીમાં ભિષણ આગ,ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામ નજીક આજે વહેલી સવારે બંધ ફેક્ટરીના સ્ક્રેપમાં આકસ્મિક આગ લાગી હતી. By Connect Gujarat 17 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની લીધી મુલાકાત, 18 દર્દીઓના થયાં હતાં મોત By Connect Gujarat 01 May 2021Share Twitter Share Whatsapp LinkedIn