સમાચારનવસારી : 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મનપાની કાર્યવાહી, ડિમોલેશન ન કરવા વેપારીઓની માંગ... પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. By Connect Gujarat Desk 20 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: તંત્ર દ્વારા મુખ્યમાર્ગ પરના દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે રખાયો અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા By Connect Gujarat Desk 30 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ચંડોળામાં મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનું કાળુ સામ્રાજ્ય ધ્વસ્ત,સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટેની અરજી હાઇકોર્ટે નકારી By Connect Gujarat Desk 29 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: NHAI દ્વારા જંબુસર રોડ પર મેગા ડીમોલીશન હાથ ધરાયુ, દબાણકર્તાઓમાં ફફડાટ નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા By Connect Gujarat Desk 20 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો... કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat 18 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર... સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાલિકા દ્વારા વરાછાની અશોકનગર ઝુપડપટ્ટીમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું... સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, By Connect Gujarat 03 May 2023Share Twitter Share Whatsapp LinkedIn