Connect Gujarat

You Searched For "Milk"

સાબરકાંઠા :આવતીકાલથી સાબરડેરી દૂધના કિલો ફેટમાં રૂ.૧૦નો વધારો, બે મહિનામાં ત્રીજી વખત થયો વધારો

10 May 2022 7:14 AM GMT
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે ત્રીજીવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દૂધના છે અનેક ફાયદા, માત્ર કેલ્શિયમ જ નહીં મળશે આ પોષક તત્વોનો ખજાનો, અવશ્ય સેવન કરો

13 April 2022 7:54 AM GMT
બાળકોને વારંવાર કહેવામાં આવે છે કે દૂધ પીવાથી શક્તિ આવે છે. પરંતુ આ માત્ર બાળકોના મનોરંજન માટે નથી કહેવાયું. દૂધ વાસ્તવમાં પોષક તત્વોનો ભંડાર છે,

ફાટેલું દૂધ ફેંકવું નહીં, આ બધી વાનગીઓમાં કરી શકાય છે તેનો ઉપયોગ

4 April 2022 9:07 AM GMT
થોડી બેદરકારીના કારણે ઘણી વખત રસોડામાં રાખવામાં આવેલ ખાદ્યપદાર્થો બગડી જાય છે. ક્યારેક દૂધ સાથે પણ આવું થાય છે.

ક્ચ્છ : સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરાયો

30 March 2022 3:39 PM GMT
ઉનાળાની સિઝન તેમજ ઘાસચારાના થયેલ ભાવોમાં વધારાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો.

સુરત : સુમુલ ડેરીએ દૂધમાં રૂ. 2 વધાર્યા, ગ્રાહકો પર વધ્યો મોંઘવારીનો બોજ...

15 March 2022 8:23 AM GMT
સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું

દૂધ અને એલપીજીના ભાવમાં વધારા બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ થશે મોંઘી

2 March 2022 9:30 AM GMT
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, નિયંત્રણો હળવા કરવામાં આવ્યા, ગ્રાહક ગતિશીલતામાં સુધારો થયો.

કચ્છ : ઘાસચારા વિના પશુઓ નથી આપતાં દુધ, કૈયારીના માલધારીઓ મુશ્કેલીમાં

22 Jan 2022 10:44 AM GMT
કચ્છનાં સરહદી લખપત તાલુકાના કૈયારી ગામના માલધારીઓની હાલત કફોડી બની ગઈ છે.

થાઈરોઈડની સમસ્યાથી પરેશાન છો, તો તેનાથી બચવાના આ કેટલાક ઘરેલું ઉપાય જરૂરથી ટ્રાય કરો

22 Jan 2022 7:34 AM GMT
આજના ઝડપી જીવનમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારી થી પીડિત છે.

શિયાળામાં બાળકોના આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને રાખો સ્વસ્થ

4 Jan 2022 5:58 AM GMT
ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વસ્થ રહેવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ અને આ માત્ર વડીલોને જ નહીં પણ બાળકોને પણ લાગુ પડે છે.

શિયાળામાં દૂધ સાથે ઘીનું સેવન કરશો તો આ 5 બીમારીઓથી મળશે છુટકારો

31 Dec 2021 7:54 AM GMT
શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ શરીરને પરેશાન કરવા લાગે છે.

શિયાળામાં પાચનક્રિયા સારી રાખવાની સાથે અંજીરનું દૂધ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જાણો કેવી રીતે

3 Dec 2021 6:46 AM GMT
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે.

શિયાળામાં પાચનક્રિયા સારી રાખવાની સાથે અંજીરનું દૂધ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જાણો કેવી રીતે

3 Dec 2021 5:58 AM GMT
ઠંડા વાતાવરણમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે