ભરૂચભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત કરાયા... વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 21 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ"ગુજરાત ગૌરવ યાત્રા" : અંકલેશ્વર-ભરૂચમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના ભવ્ય સ્વાગત બાદ જનસભા યોજાય... ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાને મળી મંજૂરી,ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતના પગલે 18 ગામોને મળશે પીવાનું મીઠુ પાણી ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે. By Connect Gujarat 04 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન,સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી રહ્યા ઉપસ્થિત ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે. By Connect Gujarat 03 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જિલ્લાને 100 ટકા સંતૃપ્ત કરવા તંત્રની પહેલ... By Connect Gujarat 31 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સારૂ ક્રિકેટ રમતા ખેલાડીઓ પર સિલેકટર ધ્યાન આપે : મુનાફ પટેલ ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે. By Connect Gujarat 06 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઉભરતા ક્રિકેટરોને આગળ ધપાવવાનો પ્રયાસ, ભરૂચ પ્રીમીયર લીગનો કરાશે પ્રારંભ ભરૂચ પ્રીમીયર લીગનું આયોજન ડ્રો સિસ્ટમ દ્વારા ખેલાડીઓની પસંદગી 8 ફેન્ચાઇઝીને કરાય આમંત્રિત By Connect Gujarat 14 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી અર્પણ કરાયા. જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન, ભરૂચ તરફથી શહેર તથા આસપાસના ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાની મુહિમ હાથ ધરાય છે. By Connect Gujarat 10 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn