ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ કેવો થાય છે તેવું ચોક્કસ કહી શકાય નહીં. અત્યારે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ કેવો થાય છે તેવું ચોક્કસ કહી શકાય નહીં. અત્યારે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી
પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું
અમરેલી જીલ્લામાં ભારે વરસાદ, ભારે વરસાદના કારણે લોકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાયા.
સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ.
હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.