ગુજરાતગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ કેવો થાય છે તેવું ચોક્કસ કહી શકાય નહીં. અત્યારે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાના પ્રારંભે જ 6 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, લોકોએ વીજ કંપની પર ઠાલવ્યો રોષ વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : પાલીતાણા શહેર અને તાલુકામાં મેઘરાજાનો તોફાની મિજાજ,12 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલસાપુતારા છોડો, તેની નજીકમાં આવેલા આ ધોધ પર જાવ, મજા જ આવી જશે...... By Connect Gujarat 02 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: મેઘ મહેર બાદ ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાઈ જવાને કારણે લોકો અને સ્થાનિકોને ભારે હાલાકી અમરેલી જીલ્લામાં ભારે વરસાદ, ભારે વરસાદના કારણે લોકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાયા. By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી, અવિરતપણે 30 દિવસથી થઈ રહી છે મેઘમહેર..! સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ. By Connect Gujarat 26 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 18 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી :ચોમાસામાં જમજીર ધોધ સોળે કળાએ ખીલ્યો, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. By Connect Gujarat 11 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડમાં પહેલા જ વરસાદે પડ્યા ગાબડાં, ઉઠી ભ્રષ્ટાચારની બૂમો... By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn