Connect Gujarat

You Searched For "morbi"

મોરબી "ડ્રગ્સકાંડ" : રૂ. 10 કરોડના હેરોઈન મામલે નાઈજિરિયન સહિત 4 શખ્સોની ધરપકડ...

23 Nov 2021 3:00 AM GMT
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ કોઈના પણ ડર વિના ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યા છે,

રાજકોટ : ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં પિરસાસે રૂ. 18 હજારની થાળી, જુઓ રૂ. 7 હજારની શાહી કંકોત્રી

12 Nov 2021 5:33 AM GMT
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે

મોરબી: અમદાવાદના પરિવારનો વાંકાનેર પાસે અકસ્માત; 4ના મોત

8 Nov 2021 6:27 AM GMT
અમદાવાદનો પરિવાર દિવાળીની રજામાં ફરવા ગયો અને ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે કાર ચાલકને ઝોકુ આવી જતા કાર કુવામાં ખાબકી હતી

મોરબી : હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીને ગોળીએ વિંધી નંખાયો, બે સાગરિતો પણ ઘાયલ

8 Sep 2021 8:30 AM GMT
મોરબીના ભકિતનગર સર્કલ પાસે હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીની હત્યા કરવામાં આવી છે. બોલેરો જીપમાં આવેલાં હુમલાખોરોએ મામુ દાઢી અને તેના બે સાગરિતો પર ગોળીઓ...

મોરબી : મચ્છુ ડેમના પાણી શહેરને બનાવી ગયાં "ખંડેર" પણ મોરબીવાસીઓનું "ખમીર" અકબંધ

11 Aug 2021 8:40 AM GMT
મચ્છુ ડેમ તુટવાની ઘટનાને 42 વર્ષ પુર્ણ થયાં, ડેમની ક્ષમતા કરતાં ત્રણ ગણું વધારે આવ્યું હતું પાણી.

મોરબી : પત્ની તથા સાસરિયાઓની હેરાનગતિથી ત્રસ્ત યુવાનનો આપઘાત, મોત પહેલા થયો FB LIVE

18 July 2021 11:28 AM GMT
અગાઉ અમદાવાદની આયશાનો વિડીયો થયો હતો વાયરલ, મોરબીના યુવાન સામે સાસરીયાઓએ કર્યો હતો કેસ.

ગુજરાત : આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર થશે મતદાન

2 Nov 2020 5:37 AM GMT
આવતીકાલે તારીખ 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ધારી, અબડાસા, ગઢડા, લિંબડી, ડાંગ, કરજણ, કપરાડા અને મોરબીની કુલ 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ...

રાજકોટ : મોરબીની બેંકમાં ઘુસ્યાં પાંચ લુંટારૂઓ, બંદુકની અણીએ ચલાવી 6 લાખ રૂા.ની લુંટ

20 Feb 2020 12:41 PM GMT
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાંઆવેલી બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુકત શાખામાં ત્રાટકેલાં લુંટારૂઓ બંદુકનીઅણીએ 6 લાખ રુપિયાઉપરાંતની રોકડ...

મોરબી : બેંકમાંથી પૈસા ઉપાડી નીકળતા લોકોના પર્સ કાપતી ”સાશી” ગેંગ ઝડપાય

8 Dec 2019 9:40 AM GMT
મોરબીનાસ્ટેશન વિસ્તારમાં આવેલી બેંકમાંથી નીકળેલા દંપતિનું પર્સ કાપી તેમાંથી બે લાખરૂપિયાની ચીલઝડપ કરનારી સાશી ગેંગની ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી પાડી...

મોરબી : “અંધશ્રદ્ધાની સમાધિ”, સપનામા આવી ગુરુએ શું કહ્યું..? જાણો..!

16 Nov 2019 12:19 PM GMT
મોરબી જિલ્લાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મૂછડીયાએ જાહેરાત કરી છે કે, તેને તેના નવઘણ દાદા દ્વારા સપનામાં આવી તેમની સાથે આવી જવા આહવાન...