સુરત : ચોકલેટની લાલચ આપી 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને દોષિત જાહેર કરાયો
સુરત શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે
સુરત શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે
ગાંધીનગરના દહેગામમાં ફેકટરી ધરાવતાં કારખાનેદારની હત્યાની ગુનાનો ભેદ ઉકેલી પોલીસે હત્યારાને બિહારથી ઝડપી પાડયો છે.
અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી
મહેંદીનો પૂર્વ પતિ આદિલ પણ મીડિયા સામે આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે મહેંદી એ તેની સાથે 2 વખત લગ્ન કર્યા હતા
શિવાંશને તરછોડવાનું અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસનો મામલો, હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ.