સુરત: હત્યા અને આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો,પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ,પતિ થયો ફરાર
સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેણીના પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું.
વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં 25 વર્ષીય યુવતીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે,યુવતીની હત્યા તેના મંગેતર દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.