ભરૂચ: નબીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ
ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે "નેશનલ હાઈવે નંબર
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.
ભરુચ તાલુકાનાં નિકારો ગામની સીમમાં ત્રણ બુટલેગરો વિદેશી દારૂ સગેવગે તે પહેલા નબીપુર પોલીસે દરોડા પાડી 36 હજારનો દારૂ અને ત્રણ વાહનો મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
નબીપુર પંથકના આદિવાસી ભાઈ-બહેનો દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, સરકારની યોજનાનો નબીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી.
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.