અંકલેશ્વર: નગરપાલિકાનું રૂ.86.86 કરોડનું પૂરાંતવાળુ બજેટ મંજુર, વિપક્ષનો વોક આઉટ
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટ લક્ષ્મી સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા ૮૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.
વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે,ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શાળાના બાળકો યોગનું મહત્વ સમજે તે હેતુથી યોગા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
અંકલેશ્વર શહેર તેના પૌરાણિક માહાત્મ્યથી પણ ઓળખાય છે,જોકે પાલિકા તંત્ર દ્વારા વિવિધ સમાજના જાહેર માર્ગો પર સર્કલ ઉભા કરીને શહેરની ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું