નર્મદા: કેવડીયા સ્થિત જંગલ સફારી ખાતે નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સનો પ્રારંભ,કેન્દ્રિય પ્રધાન અશ્વિની ચૌબે ઉપસ્થિત
કોન્ફરન્સમાં પ્રાણીસંગ્રહાલયમાં રહેલ વન્યજીવશ્રુષ્ટિનાં સંવર્ધન અને સંરક્ષણ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે
કોન્ફરન્સમાં પ્રાણીસંગ્રહાલયમાં રહેલ વન્યજીવશ્રુષ્ટિનાં સંવર્ધન અને સંરક્ષણ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે એક ભવ્ય ધાટનું નિર્માણ કરવામાં આવ્યું છે
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યુ હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ખુબ જ ગર્વ મહેસુસ થાય છે.
વડીયા ગામમાં તસ્કરોનો આતંક, ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તપાસ શરૂ કરી.