ધર્મ દર્શનભરૂચ: જિલ્લાભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી; ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે..... By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભદ્રકાળી મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ, મુખ્યમંત્રી પણ રહયાં ઉપસ્થિત ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે. By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શેરીઓ અને સોસાયટીમાં ખેલૈયાઓ ઘુમ્યાં ગરબે, 3 હજાર સોસાયટીઓને તંત્રએ આપી મંજુરી By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પ્રથમ નોરતે ધોધમાર વરસાદ,ખેલૈયાઓમાં નિરાશા By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: નવરાત્રીના ગરબા મહોત્સવમાં મહિલા પોલીસકર્મી ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે સજ્જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના સ્થળે જ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા લોકોને પાઠ ભણાવવામાં આવશે By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅમદાવાદ: નવરાત્રી પર્વનો શહેરીજનોમાં ઉત્સાહ; ચણિયાચોળી બજારમાં જોવા મળી ભારે ભીડ અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમહેસાણા : ઉમિયાધામમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર, માઁ ઉમિયાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા નવલા નોરતના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે માઁ ઉમિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: આ વખતે શેરી ગરબાનું રહેશે મહત્વ; પાર્ટી પ્લોટ, ક્લબમાં આયોજન કરવાની આયોજકોએ ના પાડી પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું નહી થાય આયોજન, આયોજકોએ ગરબાનું આયોજન કરવાની ના પાડી. By Connect Gujarat 22 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn